પીધા જગત ના ઝેર તે શંકર બની ગયો .

પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો.

જલન માતરી


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: