પ્રેમ

પ્રેમ ના હોત તો  ગઝલ કોણ કહેત ?

કાદવ માં ખીલેલા ફૂલ ને કમલ કોણ કહેત ?

પ્રેમ તો કુદરત ની અનમોલ ભેટ છે ,નહી તો ,

એક લાશ ના ઘર ને તાજમહેલ કોણ કહેત !!

 

Leave a Reply