ફળદ્રુપ મગજ ની ઉપજ

પ્રેમ  એ એક બહુ મોટો ભ્રમ છે અને લગ્ન સાથે એ ભ્રમ પૂરો થાય છે .

–   મને ઊલટીઓં થતી હતી અને ચક્કરો આવતા હતા . કાં તો હું પ્રમમાં હતો કાં તો મારા પેટમાં ગરબડ હતી .
–   પ્રેમ આંધળો છે અને એટલે જ એમાં સ્પર્શનું મહત્વ ખૂબ જ છે .
–   યાદ રાખો ફક્ત બે જ દિવસમાં આવતીકાલ, ગઈકાલ થઈ જશે .
–  પોતાનો મત બદલવો એ પોતાનો મત રાખવા કરતા બહુ અઘરું છે .

Leave a comment

%d bloggers like this: