બની ના શકાય રાજમાર્ગ તો કેડી થાઓ,
થવાય ના સુર્ય તો દીપક થાઓ,
કદ થકીનથી તમારી સફળતા કે નિષ્ફળતા ,
તમે જે છો તેમાં ઉત્તમ બની રહો.
બની ના શકાય રાજમાર્ગ તો કેડી થાઓ,
થવાય ના સુર્ય તો દીપક થાઓ,
કદ થકીનથી તમારી સફળતા કે નિષ્ફળતા ,
તમે જે છો તેમાં ઉત્તમ બની રહો.
by
Tags:
Leave a Reply