મગજ નું દહીં

ડોક્ટર અને ભગવાન વચ્ચે એક જ તફાવત છે કે ભગવાન પોતાને ડોક્ટર માનતો નથી .

– તમારો દુશ્મન જયારે ભૂલ કરતો હોય ત્યારે એને ખલેલ ના પહોંચાડો .
– તમાકુ ખાવાથી તમે ઘરડા નહી થાઓ, જુવાનીમાં જ મરી જશો .
– બધાએ હવામાન પાસેથી એ શીખવું જોઈએ કે એની ટીકાને એ જરાય ગણકારતું નથી .
– હું કદીયે સ્કૂલમાં ન ગયો કારણ કે સ્કૂલ મારા ભણતરની આડે આવે એમ હું ઈચ્છતો નથી .

Posted

in

by

Tags:

Comments

Leave a Reply