મદદગાર મિત્ર – start your blog today

આનંદો    !         ખુશખબર !              આનંદો !

અમે શરુ કરી છે  ફ્રી સર્વિસ વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન.ઘણીવાર એવું બને છે કે આપણે કૈક કરવા નું વિચારતા હોઈએ પણ આપણ ને એના વિષે માહિતી ના હોય અથવા અપૂરતી માહિતી હોય અને થશે કે નહી કેવીરીતે કરીશું એવી દુવિધા માં હોઈએ અને આપણું સ્વપ્ન સ્વપ્ન જ રહી જાય .એમાં થોડુ  આપણું અજ્ઞાન અને થોડી આળસ પણ મહત્વ નો ભાગ ભજવે છે .પણ હવે તમે ચિંતા મુક્તથઇ જાવ .તમારે બ્લોગ શરુ કરવો છે ?તમને એના હોસ્ટિંગ ,પ્લગીન્સ, ઇન્સ્ટોલેશન વી .બધી જ મદદ કરીશું અને  એપણ તદન ફ્રી .

મે પણ મારો બ્લોગ શરુ કર્યા પછી એનું શીફ્ટીંગ ખાનગી હોસ્ટિંગ પર કર્યું અને હવે હું બ્લોગીંગ નો આનંદ આસાની થી માણી રહી છું .અમે તમને કન્ટેન્ટ પ્લાનીંગ ,એસ .ઈ.ઓ,સોશિયલ મીડિયા જેવી બધીજ સર્વિસ આપશું .હવે તમારી બ્લોગ શરુ કરવાથી લઇ ને સેટ અપ કરવાની બધી ચિંતા અમારા ઉપર છોડો .અરે ! ડરો નહી કઈ ચાર્જ  તમારી પાસે થી નથી લેવાની .સૌ ડોન્ટ વરી .ગેટ રિલેક્ષ્ . તો રાહ શેની જુઓ છો ?તમારો બ્લોગ આજેજ શરુ કરો .મારો ગોલ ૧૦૦૦૦ બ્લોગર ને મદદ કરવા નો છે .કોઈ પણ પ્રોફેશનલ  આ કામ કરવા નો તમારા પાસે થી સારો એવો ચાર્જ વસુલ કરશે પણ હું તમને આ બધુ કરી આપીશ તદન ફ્રી .

અમે તમને જે સેવાઓ આપવા ના છીએ એની માહિતી નીચે મુજબ છે .

૧ . અમે તમને વિના મુલ્યે વર્ડપ્રેસ નો બ્લોગ ઇન્સ્ટોલ કરી આપીશું .

૨ .અમે તમને પ્લગીન્સ નું લીસ્ટ જે કન્ટેન્ટ રાઈટિંગ માટે જરૂરી છે ,અને એસ .ઈ .ઓ અને સોસિઅલ મીડિયા ફ્રી ઇન્સ્ટોલ કરી આપશું .

૩. વર્ડપ્રેસ પ્લગીન્સ કે જે તમારા બ્લોગ ને સેફ અને સિક્યોરરાખે છે એપણ ફ્રી ઇન્સ્ટોલ કરી આપશું .

હવે એકદમ એક્સાઈટેડછો ને તો રાહ કોની જોવાની અમારો સમ્પર્ક કરો અને શરુ કરી દો તમારો બ્લોગ .ઉત્સુક છો જાણવા કે કયા પ્લગીન્સ અમે આપવા ના છે?અમે તો સરપ્રાઈઝ આપવા ના હતા પણ લો આ રહ્યા થોડા સેમ્પલ .

 • Yoast SEO
 • W3 Total Cache
 • Jetpack Suite
 • Akismet
 • SumoMe
 • Backwpup
 • ReplyME
 • Commentluv
 • GASP
 • AddThis or Shareholic or  floating social buttons or any other social sharing plugin
 • WordPress Related Post
 • etc  etc

ઓહ આટલું જ નહી હજુ બીજું પણ ઘણું બધુ છે !

અમે ફક્ત બ્લોગ  સેટઅપ કરી ને અટકી જતા નથી અમારા પ્રાઇવેટ એફ .બી ગ્રુપ માં તમને એડ કરીએ છે જ્યાં તમને અમે જાણીએ છે એ બધુ જ બ્લોગીંગ અને પૈસા ઓનલાઈન કેવી રીતે કમાવા એ તમને શીખવાડીશું .મારા દ્વારા તમે બ્લોગીંગ ગ્રુપ માં મેમ્બર બનીને એનો આનંદ લઇ શકો છો. કોઈ ના બ્લોગ ઓલરેડી હોય જ અને એ લોકો શીફ્ટ કરવા માંગતા હોય તો અમે એપણ કરી આપશું જ .એકદમ ફ્રી.

 • અમે આમ શા માટે કરીએ છે ? જો પ્રમાણિકતા થી કહું તો મોટી હોસ્ટિંગ કંપની અમને આ કાર્ય બદલ પૈસા આપે છે .તો તમારે શું કરવાનું છે ?ફક્ત એક ઈમેલ કરો અને અમે તમને રીપ્લાય કરીશું હોસ્ટિંગ કંપનીઓ ના લીસ્ટ અને પ્લાન સાથે અને તમે પસંદ કરશો એ પ્રમાણે પ્લગીન્સ ઇન્સ્ટોલ કરીને તમને સમજાવી ને તમારો બ્લોગ તૈયાર .તો થઇ જાવ રેડી ફોર યોર બ્લોગ .
 • પ્રકિયા ઝડપી બનાવવી છે તો WP Engine સાથે કોઈ પણ હોસ્ટિંગ  અકાઉન્ટ માં સાઈનઅપ કરો .આ એક બેસ્ટ કંપની છે પણ મોંઘી છે.જો તમે એફોર્ડ કરી શકો તો ખરીદો અને અમને લોગીન ણી વિગતો આપો અમે તમને બ્લોગ સ્ટાર્ટ કરી આપીશું .અને નથી એફોર્ડ કરી શકતા તો અમને જસ્ટ કોન્ટેક્ટ કરો અમે તમને તમારો બ્લોગ સ્ટાર્ટ કરીઆપ્શું અને એકવાર તમને બધી લોગીનનીવિગતો અને પાસવર્ડ આપી દીધા પછી તમે તમારો પાસવર્ડ બદલી નાખી શકો છો અને આમ ના કરો તો પણ કઈ નહી હું તમને ખાતરી આપું છું કે અમે ક્યારેય એનો ઉપયોગ નહી કરીએ .
 • તો આ રહ્યું લીસ્ટ કે જે સેવાઓ અમે તમને આપવાના છે .
  1. WordPress Installation and Blog Setup
  2. WordPress Basic Plugin Installation
  3. SEO Optimization for your blog
  4. Security Hardening of your blog
  5. Migration from Blogger platform to WordPress Platform (if needed)
  6. Access to Exclusive Facebook Bloggers Community Group
  7. Personal Training from me to make your blog a success.
  8. હવે તમે તૈયાર છો બ્લોગીંગ માટે ?તો અમને આ ઈમેલ એડ્રેસ ઉપર કોન્ટેક્ટ કરો .
  9. [email protected] ઉપર સમ્પર્ક કરો .

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: