મારા તે ચિતડા નો ચોર

આજે એક સરસ મજા નું ગુજરાતી ગીત સાંભળતી હતી .ખુબ મજા આવી .નવરાત્રી ના દિવસો ના પડઘમ નજીક માં જ છે ત્યારે આ ગીત કેટલાય મનોભાવ ને હિલોળા લેતા કરી દે છે .મને બહુ જ  ગમ્યું એટલે આપ સૌ વાચક મિત્રો યાદ આવી ગયા ને આપ સૌ સાથે શેર કરવાનું મન થઇ ગયું . આશા છે આપ સૌ ને પણ ગમશે જ .તો ચાલો સાંભળીએ …………….

મારા તે ચિતડા નો ચોર રે મારો સાવરિયો ,જેવો રાધા ને નંદ નો કિશોર .એવો મારો સાવરિયો .

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: