મિત્રતા દિન

હું જ મારી દોસ્ત અને હું જ મારી દુશ્મન ,

ન થાઉં હું મારી પોતાની તો ,

અન્ય ને કેમ કહું દોસ્ત કે દુશ્મન .

Leave a Reply