યાદ હજુ તાજી છે .

તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે,
તું નથી જીવનમાં પણ તારી આસ હજુ બાકી છે.
તારી યાદ આવતા જ આંખમાં આંસુ આવી જાય છે,
એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ બાકી છે.
ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ ખબર નથી,
છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે.
આખો મળી, દિલ મળ્યા, આખરે જુદા થઇ ગયા,
પરંતુ તું અને હું એક હતા એ અહેસાસ હજુ બાકી છે.
હું તારા દિલમાં નથી તો ભલે કઈ નથી,પણ
તારી યાદોમાં હું જરૂર હોઇશ એ વિશ્વાસ હજુ બાકી છે .

– સાભાર ફ્રોમ કવિ સંમેલન .

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: