વલણ હું એકસરખું રાખું છું,
આશા નીરાશા માં ,
બરાબર ભાગ લઉં છું જીંદગી ના ,
સૌ તમાશા માં ,
સદા જીતુ છું એવું કંઈ નથી,
હારું છું બહુધા પણ,
નથી હું હારને પલટાવા દેતો,
તમાશા માં .
વલણ હું એકસરખું રાખું છું,
આશા નીરાશા માં ,
બરાબર ભાગ લઉં છું જીંદગી ના ,
સૌ તમાશા માં ,
સદા જીતુ છું એવું કંઈ નથી,
હારું છું બહુધા પણ,
નથી હું હારને પલટાવા દેતો,
તમાશા માં .
You must log in to post a comment.