શરદ પુનમ

આજે શરદ પૂર્ણિમા  એટલે કે રાસોત્સવ .રાસ રમવાનો અને દૂધ પૌઆ આરોગવા નો દિવસ ,સોરી ,દિવસ નહી રાત કહેવું જ વધુ યોગ્ય લાગશે .મન ભરી ને રાસોત્સવ માણવા ની રાત .રાસે રમી ને ઝૂમી લેવા ની રાત. તો ચાલો આજે આવું જ એક સુંદર મઝા નું ગીત સાંભળીએ . આ ગીત સાંભળતા જ પગ આપોઆપ થીરકવા લાગશે .

Leave a Reply