ભૈયા

હું  નથી તારી પાસ તો  શું થયું , મારી યાદ તો છે ને ,

મારા પ્રેમ નું પ્રતિક મારી રાખડી તો છે ને ,

નીરખજે  એને ધ્યાન થી ,તો દેખાશે તને બેનડી ,

એક એક તાર રાખડી નો  કહેશે તને મારા હ્રદય ની વાતડી .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply