સંબંધ આપણા સચવાય એવું કરજો

 

સંબંધ  આપણા સચવાય એવું કરજો ,

પ્રેમરૂપી ફૂલ ના કરમાય એવું કરજો,

બહુ ઓછી મુલાકાત  માં બંધાયા છે  સંબંધો ,

પણ જીંદગીભર ના ભુલાય એવું કરજો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply