સંબંધ

બસ એ જ સંબંધો સાચા..
જેની પાસે,

સ્વયં ખૂલતી હોય હ્રદયની વાચા..
ગમે ત્યાંથી સ્પર્શો,

ના હોય ક્યાંય અહમ્ ના ખાંચા..
બસ એ જ સંબંધો સાચા..!


Posted

in

by

Tags:

Comments

Leave a Reply