સમજ

કોણ કહે છે પ્રભુ ના દરબાર અંધેર છે ?

હસતા ચહેરા ઘેર ઘેર છે .

સુખ દુઃખ તો છે ઈશ્વર ની પ્રસાદી મિત્રો ,

બાકી તો માનવ નીસમજ સમજ માં ફેર છે .

Leave a Reply