સાથ

ગમે તે હર કોઈ ચીજ આપણી નથી હોતી ,

દરેક મુસ્કાન ખુશી ની નથી હોતી ,

મેળવવું તો છે દરેક ને ઘણું સારુ ,

પણ કયારેક સમય કે ક્યારેક નસીબ સાથે નથી હોતું .

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply