સ્વપ્ન

દુર રહેશું તો પણ તમારા હ્રદય માં રહેશું ,

સમય અને સંજોગ ના સથવારે મળતા રહેશું ,

આમ તો હું કોઈ સ્વપ્ન નથી છતાંય ,

તમો ચાહો તો નયનો માં શમણું બની  સજતા રહેશું .

Leave a Reply