​આઇસક્રીમ ખાવ પણ પહેલા આ વાંચો. 

​આઇસક્રીમ ખાવ પણ પહેલા આ વાંચો. 
મોટી મોટી કંપનીઓ આકષૉક આઉટલેટ ખોલી લોકોને આકર્ષિત કરે છે. પણ તેના બનવા પાછળ ઘણી એવી વાતો છે કે જાણ્યા પછી તમે ચોક્કસ બજારુ આઈસ્ક્રીમ ખાવાનું ટાળશો.
 થોડા દિવસ પહેલા રત્નાગિરી ના મીરજોળે માટે એમઆઇડીસી મા  એક કલાયંટને મળવા મારા સર સાથે અમે ગયા  હતા.
મારા કલાયંટે મને બીજા એક વ્યક્તિ ને મેળવ્યા. એ વ્યક્તિ મુંબઇ મા નીતનવા આઇસક્રીમ અલગ અલગ ફલેવસ મા બનાવી અને  આઇસક્રીમ બનાવતી તમામ જાણીતી કંપનીઓ ને વેચે છે. 
હવે એ વ્યક્તિ ને મારા કલાયંટ સાથે આઉટલેટ શરૂ કરવુ હતુ. એ માટે એણે મને  અને મારા સર ને પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવા માટે કહ્યુ.
 એમણે જે કંઈ પણ વાત કરી તે સાંભળીને મને આઘાત લાગ્યો.
                                           તેમના કહેવા પ્રમાણે તેણે અનેક ફલેવસ ના આઇસક્રીમ બનાવી અન જુદી જુદી કંપનીઓ ને વેચ્યા છે.  
તેમણે કહ્યુ કે, ” મે પેરુ અને ચોકલેટ આઇસક્રીમ ના ચાર ચાર ફલેવસ ના આઇસક્રીમ બનાવ્યા છે. જેને મારે કોઇ કંપની ને વેચવા નથી. આ ફલેવસ બધાને પસંદ પડસે. તો  આપણે આનો આઉટલેટ ખોલી ફાયદો ઉઠાવીશુ. 
પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કર્યો, તેમા લાગતા રુપિયા અને બઘુ વીચાયૉ પછી મે એક સીધો સાદો પ્રશ્ર્ન પુછયો કે ” સમજો કે આપણુ આઉટલેટ ન ચાલ્યું અને, લોકો ને તારી ફલેવસ ભાવી નહિ તો, 

આ ફલેવસ ના આઇસક્રીમ બગડી જાય, તો તે નુકસાન કોણે ભરવાનુ??
“મારા મનમા ધણાજ પ્રશ્ર્નો હતા, વીજળી નો ખર્ચ, દુધ, કાચો  માલ ઇત્યાદિ.  
એ વ્યક્તિ એ કહયુ ” તે ની ચિંતા ન કરો. ,તે આઇસક્રીમ કયારેય બગડશે નહિ. 
આઠ દિવસ સુધી લાઇટ  નહી હોય તો પણ તે બગડશે  નહિ. ”
          અમને આશ્ચર્ય થયુ  અમે પુછયુ દુધ હોય તો તે બગડેજ.               
 ❌એ વ્યક્તિ બોલ્યો   દુધ માથી આઇસક્રીમ બનવાના દિવસો ગયા. 
અમે પુછયુ તો શેમાથી બનાવા છો આઇસક્રીમ?   
?  ડાલડા ઘી માથી!     ? 
                 શુ ડાલડા ઘી માથી?   ??     
           એણે કહયુ હા…..
➡.એકાદ કંપની છોડીને બધાજ ડાલડા વાપરે છે  એટલે તે બધાને પોસાય છે 
આજકાલ આઇસક્રીમ મા ટીપુ દુધ હોતુ નથી. ❌❌
ડાલડા ને  થોડી પ્રોસેસ કરીને તેમા ફલેવસ મીકસ કરે કે ખબર ના પડે કે ડાલડા છે.   
           એ સિવાય દુધ ના આઇસક્રીમ કરતા વધારે મુલાયમ હોય છે, 
           ધણી વાર દુધના આઇસક્રીમ મા બરફ ની કણી જે આવે તે આમા ન આવે એટલે લોકો ને ભાવે છે. 
બીજી વાત ડાલડા આઇસક્રીમ જીભ ઉપર આવતાજ ઓગળી જાય છે.ખુબજ ઠંડો અને લીસો હોવાને લીધે લોકો નકકી નથી કરી શકતા કે શુ છે. અને લોકોને આ પસંદ છે.   

                    તે ધણાજ ઉત્સાહ મા વાત કરીરહ્યાં હતો. 
Now……..ડાલડા આઇસક્રીમ ની વિશેષતા એ છે કે તે સામાન્ય તાપમાન મા પણ ઘણો સમય રહી શકે છે. તે બિલકુલ ખરાબ થતો નથી. 
          આ થી ઉલટુ દુધના આઇસક્રીમ ને માટે ટેમ્પરેચર,મેન્ટેનન કરવુ પડે. દુધના આઇસક્રીમ માત્ર 10-12 દિવસ મા બગડી જાય છે. એટલે ખચૉ વધી જાય છે.
▶ ડાલડા આઇસક્રીમ ફ્રીઝ ની બહાર આખો વર્ષ રહે છે. તેની ફલેવસ પણ ખરાબ થતી નથી.

       ડાલડા આઇસક્રીમ માટે લાઇટ ખુબજ ઓછી લાગે છે.

      10 ડીગ્રી તાપમાન મા પણ આઇસક્રીમ નો ફીલ આવે.
        દૂધના આઇસક્રીમ માટે તાપમાન વધુ જોઈએ. એટલે દૂધનો આઇસક્રીમ મોંઘો પડે.

       એ સિવાય દુધ ના આઇસક્રીમ કરતા ડાલડા આઈસ્ક્રીમ માં કાચો માલ સસ્તો પડે. 

      

       એ સીવાય દુધનુ રોજ નુ કલેકશન, તેને સાચવવા માટે ફ્રીજીંગ અને સાચવવાનો ખર્ચ.

      આ બધોજ વિચાર કરતા સમજાયુ કે લોકોને આ આઇસક્રીમ ખાવો પોસાય નહિ.

       ડાલડા આઇસક્રીમ મા ધણોજ પ્રોફિટ  margin છે.
 એટલે આજકાલ આટલા પોશ આઇસક્રીમ આઉટલેટ ચાલે છે તે ડાલડા આઇસક્રીમ થી જ ચાલે છે.

        ડાલડા આઇસક્રીમ ઉત્પાદન મા એક ફાયદો એ છે કે એકજ પ્રોડક્શન યુનિટ ચાલુ હોય તો પણ પુરા ભારત દેશ મા ગમે ત્યા આઇસક્રીમ મોકલી શકાય છે 
દુધના આઇસક્રીમ મા આ બેનિફિટ નથી. એના માટે બધેજ પ્રોડક્શન યુનિટ ચલાવવુ પડે.   

                           એ વ્યક્તિ ખુબજ આનંદ મા આવી ગયો તેણે બનાવેલા નવા આઇસક્રીમ ફલેવસ ટેસ્ટ કરાવ્યા 

પણ એ પછી મને આઇસક્રીમ ખાવાની મજા જતી રહી.   
       માટે આઇસક્રીમ ખાતા પહેલા તેમા રહેલા ઇંગરેડિયન્ટ તપાસો તે મહત્વ નુ છે.- બજારુ -કંપની ના આઈસ્ક્રીમ ખાવા નું ટાળો.

બાકી તમારો નિર્ણય અને તમારુ આરોગ્ય તમારા હાથ મા છે. 

?
 ડો.શીવડે, કોલ્હાપુર.
( મૂળ મરાઠી પોસ્ટ

– ગ્રુપ માટે ગુજરાતી ટ્રાન્સલેશન – શ્રીમતી બીનાબેન કડેચા )

??

જરૂર થી વાંચશો

Published by Maya Raichura

hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: