કિંમત પાણી ની નહી ,તરસ ની છે ,
કિંમત મૃત્યુની નહી શ્વાસ ની છે ,
સંબંધ તો ઘણાં છે જીવન માં ,
પણ કિંમત સંબંધની નહી ,
તેના ઉપર મુકેલા વિશ્વાસ ની છે .
કિંમત પાણી ની નહી ,તરસ ની છે ,
કિંમત મૃત્યુની નહી શ્વાસ ની છે ,
સંબંધ તો ઘણાં છે જીવન માં ,
પણ કિંમત સંબંધની નહી ,
તેના ઉપર મુકેલા વિશ્વાસ ની છે .
by
Tags:
Leave a Reply