દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે ,
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે ,
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી ,
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.

 

Leave a Reply