સહારો ના બન્યા એવા આધારો મા માનું છું

સહારો ના બન્યા એવા આધારો  માં માનું છું

કદી ઉજવી શક્યો ના એવા તહેવારો માં માનું છું ,

કોઈ મારું થશેએવી હજીય શ્રદ્ધા છે હૈયા માં ,

હસો મિત્રો હસો કે હું ચમત્કારો માં માનું છું .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply