ક્યાં ખબર હતી

ક્યાં ખબર હતી જનક દુલારી ને કે વનવન ભટકવું પડશે ,

અગ્નિ પરીક્ષા આપ્યા પછી પણ રામજી તરછોડી દેશે ,

પવિત્રતા ના પુરાવાદેવા ધરતી માં સમાઈ જાવું પડશે .

 


Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: