Month: February 2012
-
આઈસ હલવો ( મુંબઈ નો હલવો )
સામગ્રી :- મેંદો – ૧ કપ ,ઘી – ૧ કપ ,ખાંડ – ૪ કપ , દૂધ -૧ કપ મલાઈ સાથે ,એલચી પાવડર – ચપટી ,બદામ પીસ્તા ની કતરણ – ૧ ચમચી , ફૂડ કલર અથવા કેસર જરૂર પ્રમાણે .(એસન્સ જો ગમે તો ) ૨-૩ ટીપા . રીત :- સૌ પ્રથમ મેંદા ને ઘી માં ૨-૩…
-
લજામણી ના ફૂલ
અડશો ના ,અમે કોમળ ,કોમળ , ચુંટશો ના અમે કોમળ કોમળ , અડશો તો અમે બીડાઈ જાશું , ચુંટશો તો અમે કરમાઈ જાશું , કારણકે અમે તો લજામણી ના ફૂલ . મારશો ના અમે કોમળ , કોમળ , વઢશો ના અમે કોમળ કોમળ , પીડશો તો અમે રડી પડશું , કારણકે અમે તમ જીવન બાગ…
-
પ્રીત
જો મેં જાનતી પ્રીત કીયે દુઃખ હોય , નગર ઢંઢેરા પીટતી પ્રીત ન કરીઓ કોઈ .