hi jay shree krishna. i m maya raichura,a housewife.i born in Ahmadabad. i studied at h.a collage of commerce . now i live in mumbai ,borivali . i like old hindi gujarati songs ghazal movie. from my teen age i like shayri. my blog is a result of my hobby.
અમસ્તી મારી મહેનત પર ઘડી ભર તો નજર કરજો ,
કહું છુ ક્યાં કદી હું કોઈ ને મારી કદર કરજો .
આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .
આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ
મારા બ્લોગ ને ગુજરાતી બ્લોગ પીડિયા બ્લોગ એગ્રીગ્રેટર માં સામેલ કરવા બદલ ખુબ ખુબ આભાર .
ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!
આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રીગેટરમાં ઉમેરી લીધો છે.
ખુબ ખુબ આભાર .
ગુજરાતી બ્લોગ જગતમા આપનુ સ્વાગત
thank u
જય શ્રી ક્રિષ્ણ,
ગુજરાતી બ્લોગ જગત અને ગુજરાતી સંસારમાં સ્વાગત છે.
ગુજરાતી સંસાર અને વિમેશ પંડ્યાનું આંગણું પર પધારવા આમંત્રણ આપું છું.
આભાર….