Author: Maya Raichura

  • હર શામ ચીરાગો સે

    હર શામ  ચીરાગો સે જલા રખી હૈ મૈને, ના જાણે કૌન સી ગલી સે આઓગે , સબ ગલી ફૂલો સે સજા રખી હૈ મૈને.

  • દુખો સે અગર

      દુખો સે અગર ચોટ ખાઈ ના હોતી , તો  કનૈયા  તેરી યાદ  આઈ ના હોતી.

  • કાંટો સે નીકલ જાના,

      કાંટો સે નીકલ જાના, અગ્નિ  સે ગુજર જાના, લેકિન ફૂલો કી બસ્તી સે નીકલો, તો સંભલ જાના.

  •   મરનાર ની ચીતા પર ચાહનાર  કોઈ ચડતું  નથી, કહેછે કે  પાછળ થી મરીશ ,પણ કોઈ મરતું નથી , તેના દેહ ને આગ માં બળતો જોઈ ,કોઈ આગ માં પડતું નથી આગ માં તો શું ,તેની રાખ ને પણ કોઈ અડતું નથી

  • શાખ તૂટ ને સે પહેલે લટકતી જરૂર હૈ,

      શાખ તૂટ ને સે પહેલે  લટકતી જરૂર હૈ, શમા  બુઝને સે પહેલે ફડકતી જરૂર હૈ, ઉનકો દેખના હૈ તો ઇંતજાર કરો,ક્યોંકી ચિલમન હો ક પરદા હો સરકતી જરૂર હૈ.

  • છે ગરીબો ના કુબા માં

      છે  ગરીબો ના  કુબા માં  તેલ નું ટીપું ય   દોહ્યલું ને, શ્રીમંતો  ની  કબર પર ઘી  ના દીવા થાય છે.  

  • દીલાસા થી હવે દુઃખ

      દીલાસા થી  હવે  દુઃખ દિલ ને  પારાવાર  લાગે છે હૃદય  પર હાથ  રાખો માં , હૃદય ને ભાર  લાગે છે.  

  • ફાગણમહીનો કોણછે,

      ફાગણ   મહીનો કોણ  છે , હોળીમાં નો રંગ છે , પુરણપોળી નું  જમણ છે ને  પીયુ  નો  સંગ  છે.

  • તમે મારા ને હું તમારી

      તમે મારા ને હું  તમારી,  મારી  તમારી પ્રીત  છે  ન્યારી કરો તમે  જો કબુલ  વાત  મારી, તો સર્વસ્વ  જાઉં તમ પર વારી.  

  • કીસ્મત ને હમેશા હથેળી માં રાખો

      કીસ્મત ને  હમેશા  હથેળી  માં રાખો, ચહેરા ઉપર  ના દર્દ  ની રેખા રાખો દીલાસો દેવાને  ના કરે હીમ્મતકોઈ, દુઃખ દર્દ માં પણ એવી  પ્રતીભા  રાખો.