Author: shilpa thakkkar

  • સુવર્ણ સંધ્યા

    સુવર્ણ સંધ્યા એણે ચાહેલો ફક્ત તડકો, એણે ચાહેલા સમગ્ર દિવસો ચૈત્રના આંગણામાં બળબળતા . એના સમગ્ર જીવનમાં સૂર્યના ચંચળ અગ્નિઝરણાં ભલે વહેતાં મનમાં મનમાં એણે આવું જ ઈચ્છ્યું હતું . સ્વીકારવી અઘરી લાગે એવી આ કામના હૃદયમાં પ્રગટાવીને એ અસહ્ય સુખનું સુર્યસ્નાન કરતો રહ્યો : આ સિવાય એણે બીજી કોઈ પ્રાર્થના ક્યારેય કરી નહોતી . એ તડકે…

  • ફાનસનું અજવાળું

    અજવાળાનો  તો કઈ તોટો નથી પરંતુ બધા કરતાં ઉંચી એક માત્ર પ્રકાશની છબી જ વારંવાર મારી આંખ  સામે  અંકાય છે . દૂર દૂર ગામડાના હાટ-બજારમાં સોદો પતાવીને પાંચ – સાત માઈલનો રસ્તો કાપી મેદાન વટાવી જયારે ઘર તરફ આવતો ત્યારે દૂરથી દેખાતું કે ઘરની છેક દક્ષિણ દિશામાં હાથમાં ફાનસ લઈને જાણે કોઈક ઉભું છે મારાં વૃધ્ધ – દાદીમાં .…

  • હું અને એકલું- બકુલ વૃક્ષ

    હું અને એકલું- બકુલ વૃક્ષ એય,  તમે બધાએ  પેલા નદી કિનારે સ્મશાનઘાટ પર મને કેમ આટલી બધી વાર એકલો પાડી દીધેલો ? બધાં ભેગા મળીને બહાર બેસી આરામથી ગપ્પા મારતા હતા ! ચાલો જાઓ, ભેગા મળીને મૃતદેહને ઠેકાણે પાડો . હું તો આ ચાલ્યો . મનમાં મનમાં આ વાત ઓછામાં ઓંછી પચાસેક વાર બોલ્યો હતો . મૂળ…

  • તારું વર્તન એ જ મારી ઓળખ

    તારું વર્તન એ જ મારી ઓંળખ ઈજીપ્તના પિરામિડો, ચીનની દીવાલ કે સંગેમરમરના સ્નેહગીતો સંસારની અજાયબી છે, પણ મારી દીકરી તારી આંખમાં હું મારું જે પ્રતિબિબ ચમકતું જોઉં છું ; તેનાથી મોટી કોઈ અજાયબી મારે માટે નથી . પિતાના નામે એની પુત્રી તરીકે પોતાને ઓંળખાવવાના સ્વાભિમાનથી મુક્ત નથી જગતની કોઈ પણ દીકરી ! પણ પિતાની ઓંળખ એટલે તું…

  • મીઠું મજા નું ઘર

    મીઠું મજાનું ઘર તારે પણ હશે મારી દિકરી મીઠું મજાનું ઘર જેમ પંખી સજાવે છે એનો માળો, એમ તું પણ સજાવીશ તારી જિંદગીનું વૃક્ષ  અને એની દરેક શાખા . સાંજ પડે ત્યારે પરિશ્રમ કરીને ઘરે આવશે તારો પતિ, જેની તું ક્ષણે ક્ષણ રાહ જોતી હો એના આગમન ટાણે મહેકી ઉઠશે તારું મન, તારા એકાંતનો એ સાથી,…

  • સભરતા ભળી શ્વાસ માં એમ આજે

    સભરતા ભળી શ્વાસમાં એમ આજે હૃદય પાઠવે આ કુશળતા આજે અચલ આંખ મીચી, અસલ મૌન ઉંચું, છતાં શું ફરકતું શબ્દ જેમ આજે ? તુરત સોપશું, જાત આખી સહજમાં, તમે જેમ કે’શો ,થશે તેમ આજે . અહી પણ હશે ને તહી પણ હશે એ, ગગન ખોદતા  નીકળે હેમ આજે . પછી એક પળમાં તમે પણ પ્રગટશો, અમે ખોળશું જો, લઈ…

  • સમય બચાવો

    સમય બચાવો નોઆખલી યાત્રા વખતે એક દિવસ ગાંધીજી શ્રી રામપુર પહોચ્યા . ત્યાં એક અમેરિકી મહિલા તેમને મળવા આવી . તેમણે એક ભારતીય સજ્જન સાથે લગ્ન કર્યું હતું અને તે ટીપટા જીલ્લાના એક રાહત કેન્દ્રમાં કામ કરતી હતી . તે પોતાની સાથે નોઆખાલીની પીડિત હિંદુ સ્ત્રીઓં માટે સિંદુર, શંખની બંગડીઓં, અને એવી બીજી વસ્તુઓં લાવી હતી .…

  • પરોપકાર

    પરોપકાર નોઆખલી  યાત્રા વખતે કામ પૂરું કરવા માટે ગાંધીજી રાતના બે વાગે જાગી જતા . મનુને પણ જગાડતા . કડકડતી ઠંડી પડતી હતી . મનુને એટલા વહેલા જાગવાનું ગમતું નહી . પણ ફાનસ તો સળગાવી આપવું પડે . એક દિવસ તેણે ગાંધીજીને કહ્યું – ` આજે તમે જલદી ના ઊંઠી શકો તો હું ભગવાનના નામ પર એક દીવો…

  • તારા પછી ની પેઢી

                                                       તારા પછીની પેઢી મારી દિકરી, તારા કંઠમાં તું હાલરડાને વહેતા રાખજે, એ અમૃતાધારાને તું સુકાવા ન દેતી . તારા હૈયામાં વાર્તાઓના ખજાનાઓ તું સંઘરી રાખજે, એ કથાઓને તું વીસરી ન જાતી . કાલ સવારે ભોળા શિશુ તારે આંગણે રમશે અને તારી આંખમાં તરસથી ટગર ટગર જોશે, ત્યારે રમકડાના ઘૂઘરાના ખાલી અવાજમાં તું એના મધુર…

  • મારી વહાલી દીકરીને બિસ્કિટ, ચોકલેટ અને …………

    શિયાળાની કાતિલ ઠંડીની રાત્રે હું જયારે ઘરે આવું ત્યારે મારી દિકરી, ઘોડીયામાંથી માથું ઊચું કરીને તું એક શબ્દ બોલતી – પપ્પા ….. મારી થેલીમાં હંમેશા હોય તારે માટે સુખ નામની ચોકલેટ કે ક્રીમવાળા બિસ્કિટ કે કોઈક રમકડું …… જેમ જેમ તું મોટી થતી ગઈ તેમ તેમ ચોકલેટ અને રમકડાં ઓંછા થવા લાગ્યાં ……. હવે તું…