Author: shilpa thakkkar
-
મગજ નું દહીં
ડોક્ટર અને ભગવાન વચ્ચે એક જ તફાવત છે કે ભગવાન પોતાને ડોક્ટર માનતો નથી . – તમારો દુશ્મન જયારે ભૂલ કરતો હોય ત્યારે એને ખલેલ ના પહોંચાડો . – તમાકુ ખાવાથી તમે ઘરડા નહી થાઓ, જુવાનીમાં જ મરી જશો . – બધાએ હવામાન પાસેથી એ શીખવું જોઈએ કે એની ટીકાને એ જરાય ગણકારતું નથી .…
-
પછાડો નહી ઉંચકો
ગામા પહેલવાનનું નામ દેશ – વિદેશમાં જાણીતું છે . તેઓં વિશ્વવિજેતા પહેલવાન હતા . એક વાર એમનું સન્માન વિશ્વવિદ્યાલયમાં થયું . વિશ્વવિદ્યાલયના મોટા – ભવ્ય સમારંભમાં પંડિત મદનમોહન માલવિયાજીએ ગામા પહેલવાનની ખૂબ પ્રશંસા કરી . તેમણે શ્રોતાઓંને પોતાના સંબોધનમાં કહ્યું : ` આપ સૌ ગામા પહેલવાન જેવું જીવન બનાવો . ગામા પહેલવાનનું જીવન પ્રેરણાદાયી છે .’ ત્યાર પછી…
-
ફળદ્રુપ મગજ ની ઉપજ
પ્રેમ એ એક બહુ મોટો ભ્રમ છે અને લગ્ન સાથે એ ભ્રમ પૂરો થાય છે . – મને ઊલટીઓં થતી હતી અને ચક્કરો આવતા હતા . કાં તો હું પ્રમમાં હતો કાં તો મારા પેટમાં ગરબડ હતી . – પ્રેમ આંધળો છે અને એટલે જ એમાં સ્પર્શનું મહત્વ ખૂબ જ છે . – યાદ રાખો…
-
ભૂલકણા માણસો
લિન ચીનની એક જાણીતી વ્યક્તિ હતી . તેમના પગરખા ફાટી ગયા હતાં . એમણે પોતાના પગનું માપ નોકરને આપ્યું અને બજારમાં પગરખાં લેવા મોકલ્યો . નોકર બજારમાં ગયો ખરો પરંતુ માત્ર શાક લઈને જ પાછો આવ્યો . તે જૂતા લાવી શક્યો નહિ, કારણ કે તે લીનના પગનું માપ ઘરે ભૂલી ગયો હતો . બીજે દિવસે…
-
સામનો કરો
સામનો કરો સ્વામી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ હતું ` નરેન્દ્ર ‘. નરેન્દ્ર એક દિવસે ચાલતા ચાલતા કોઈ સ્થળે જતા હતા . એક વાંદરો એકાએક આવી ચડ્યો . અલમસ્ત વાંદરો દાતિયા કાઢી તેમની પાછળ પડ્યો . નરેન્દ્ર ભાગ્યા …….. આગળ જતાં એક સદગૃહસ્થ મળ્યા . તેમણે મોટા અવાજે કહ્યું : ` બેટા, ભાગો મત ! તુમ જીતના…
-
કોણ સાચું
નિષ્ણાતો પણ ભૂલ કરે છે ! હોસ્પિટલમાં દાખલ થયેલ પુરુષ વ્યક્તિને તપાસીને નિષ્ણાત ડોકટરે દર્દીની પત્નીને દિલગીરી સાથે કહ્યું : ` બહેનશ્રી, મને માફ કરજો ! તમારા પતિ હવે આ દુનિયામાં રહ્યા નથી . તેમનું અવસાન થઈ ગયું છે !’ એ જ સમયે પલંગ પલંગ પરથી ધીમો અવાજ સંભળાયો : ` ના, હું હજી મર્યો…
-
ચાઈનીઝ કોર્ન પકોડા
ચાઈનીઝ કોર્ન પકોડા (5 થી 6 વ્યકિત ) (1) 500 ગ્રામ મકાઈ (2) 1/2 કપ દૂધ (3) 1 ટેબલ સ્પૂન કોર્નફલોર (4) 1/2 ટી સ્પૂન મરીનો ભૂકો (5) 1 ટી સ્પૂન સોયાસોસ (6) 1 ટી સ્પૂન ચીલીસોસ (7) 50 ગ્રામ ડુંગળી (1 નંગ ) (8) 50 ગ્રામ કેપ્સીસમ (1 નંગ ) (9) 1/4 કપ મેંદો (10) સેન્ડવીચ બ્રેડ…
-
એક સામાન્ય માણસ ની વિવશતા
એક ગામડાના માણસને અકસ્માત થયો . અકસ્માત ભયંકર હતો . તેનો એક પગ ભાંગી ગયો . કોર્ટમાં કેસ દાખલ થયો . વકીલે પોતાના અસીલને તૈયાર કર્યો . ઘણી દલીલો થઈ . એકબીજાના વકીલોએ દલીલો કરી . છેલ્લે દિવસે અકસ્માત થયેલા માણસને ન્યાયાધીશે પૂછ્યું : ` કાકા, અકસ્માત થયા પછી તમે ચાલી શકો છો કે કેમ ?’ થોડો…
-
નિષ્ફળતાથી નાસીપાસ ન થવાય !
એક છોકરી, નામ તેનું નીતા ભણવામાં ભારે હોશિયાર . ભણતાં ભણતાં એસ . એસ . સી માં આવી . સમગ્ર, ગુજરાતમાં – બોર્ડમાં પ્રથમ દશમાં આવવાનો પાક્કો વિશ્વાસ . બધાં પેપરો સારા ગયા ; પરંતુ ઈંગ્લીશનું પેપર થોડું અઘરું લાગ્યું . છતાં ૩૫ -૪૦ ગુણ તો આવી જ જશે , તેવો વિશ્વાસ . પરિણામનો દિવસ આવ્યો .…
-
જિંદગી
જન્મ્યા જીવ્યા અને મરી ગયા , કહેવાય નહીં એ જિંદગી . જે કરી ગયા કામ તેની જ, ગણાય આ જિંદગી . જે નામ હૈયે આવતા , હરખ અનેરો થાય છે . તે સંતોના ચરણોમાં મસ્તક ઝૂકી જાય છે . જે માનવીને જગાડવા , ખર્ચી રહ્યા છે જીંદગી ની સાહ્યબી . તેવી જ જીવાય જિંદગી તો…