તમે મારા ને હું તમારી

  તમે મારા ને હું  તમારી,  મારી  તમારી પ્રીત  છે  ન્યારી કરો તમે  જો કબુલ  વાત  મારી, તો સર્વસ્વ  જાઉં તમ પર વારી.  

કીસ્મત ને હમેશા હથેળી માં રાખો

  કીસ્મત ને  હમેશા  હથેળી  માં રાખો, ચહેરા ઉપર  ના દર્દ  ની રેખા રાખો દીલાસો દેવાને  ના કરે હીમ્મતકોઈ, દુઃખ દર્દ માં પણ એવી  પ્રતીભા  રાખો.  

દુનિયા રૂઠે તો ભલે રૂઠે

દુનિયા  રૂઠે તો  ભલે રૂઠે,  તમે  ના  રુઠસો  બાલમા પ્રિયા કહે  જો  રુઠસો  તમે તો  પ્રાણ  જશે  પલવારમાં

સમજાતું નથી

સમજાતું નથી કેમ આવું થાય છે , ઘડી માં હસવું ને ઘડી માં રડી પડાય છે, તમને જોવા માટે નયન અધીરા થાય છે, મીલન ના ઉમંગો થી રોમ રોમ પુલકીત થાય છે , ને જુદાઈ ના વીચાર માત્ર થી કંપી જવાય છે.

%d bloggers like this: