Category: શાયરી

  • જેમ તારાઓ આકાશ નું સ્મિત છે,

      જેમ તારાઓ આકાશ નું સ્મિત છે, વીજળી એ  વર્ષા નું સ્મિત છે, પુષ્પ એ બાગ  નું સ્મિત  છે, તેમ સંતાન એ  માં નું સ્મિત  છે.          

  • નીયંતાએ જીવન આપ્યું છે તો જવી લઈશું

      નીયંતાએ  જીવન  આપ્યું છે તો જવી લઈશું , જરૂરત માં એકબીજાને  અનુકુળ  થઈ જઈશું ભલે અમને  કોઈનો પ્યાર  ના મળે, અમે સુવાસ  થઈને ફૂલ સાથે પ્યાર કરી લઈશું.

  • ભંડાર જયાં ભરપુર છે

      ભંડાર જયાં ભરપુર  છે ,ત્યાં ખાનારું  કોઈ  નથી, જયાં ખાનાર ઘણા છે , ત્યાં ખાવાનું કંઈ નથી , તરસ્યા  મરે છે સેંકડો ,ત્યાં પાણી નથી , જયાં ધોધમાર  પાણી વહે, ત્યાં પીનાર કોઈ નથી.

  • દીવાળી તો સૌ ઉજવે છે ,

      દીવાળી તો સૌ ઉજવે છે , કોઈ દીપ જલાવે છે તો કોઈ દીલ.  

  • હોળી તો આપણે બંને

      હોળી તો આપણે બંને  રમીએ છીએ ,ફરક એટલો છે  કે તમે રંગો થી ભીંજાઓ  છો ને  અમે  આંસુઓ થી.      

  • દુખો સે અગર

      દુખો સે અગર ચોટ ખાઈ ના હોતી , તો  કનૈયા  તેરી યાદ  આઈ ના હોતી.

  • કાંટો સે નીકલ જાના,

      કાંટો સે નીકલ જાના, અગ્નિ  સે ગુજર જાના, લેકિન ફૂલો કી બસ્તી સે નીકલો, તો સંભલ જાના.

  •   મરનાર ની ચીતા પર ચાહનાર  કોઈ ચડતું  નથી, કહેછે કે  પાછળ થી મરીશ ,પણ કોઈ મરતું નથી , તેના દેહ ને આગ માં બળતો જોઈ ,કોઈ આગ માં પડતું નથી આગ માં તો શું ,તેની રાખ ને પણ કોઈ અડતું નથી

  • શાખ તૂટ ને સે પહેલે લટકતી જરૂર હૈ,

      શાખ તૂટ ને સે પહેલે  લટકતી જરૂર હૈ, શમા  બુઝને સે પહેલે ફડકતી જરૂર હૈ, ઉનકો દેખના હૈ તો ઇંતજાર કરો,ક્યોંકી ચિલમન હો ક પરદા હો સરકતી જરૂર હૈ.

  • છે ગરીબો ના કુબા માં

      છે  ગરીબો ના  કુબા માં  તેલ નું ટીપું ય   દોહ્યલું ને, શ્રીમંતો  ની  કબર પર ઘી  ના દીવા થાય છે.