મા

મમ્મી ના ચરણો માં શત શત કોટી વંદન .

મમ્મી બોલતા મન ભરાય ,આંખડી છલકાય ,

એનાથી વધુ ના કાંઈ બોલી કે લખી શકાય ,

તમારી ખોટ કોઈ થી ના પુરાય .

શબ્દો  પણ વામણા લાગે છે ,

મા ની મમતા આગળ .

બે હાથ જોડી અંજલી અર્પું મારી વહાલી મા ને .

image

Leave a Reply