Mindblown: a blog about philosophy.

  • ચાઈનીઝ કોર્ન પકોડા

    ચાઈનીઝ  કોર્ન પકોડા  (5 થી 6 વ્યક્તિ) (1) 500 ગ્રામ મકાઈ (2) 1 ટેબલ સ્પૂન કોર્નફલોર (3) 1/2 ટી સ્પૂન મરીનો ભૂકો  (4) 1/2 કપ દૂધ (5) 1 ટી સ્પૂન સોયાસોસ (6) 1 ટી સ્પૂન ચીલી સોસ (7) 1 નંગ ડુંગળી (8) 1 નંગ કેપ્સીસમ (9) 1/4 કપ મેંદો (10) સેન્ડવીચ બ્રેડ (11) તેલ પ્રમાણસર…

  • ઇન્સ્ટન્ટ મીઠાઈ – બદામ બાટી

    સામગ્રી – વાટેલી બદામ નો પાવડર કરકરો – ૧ કપ , ખાંડ દળેલી ૧/૪ કપ ,એલચી પાવડર ચપટી, દૂધ લોટ બાંધવા પૂરતું ,ઘી બાટી શેકવા માટે . રીત – એક વાસણમાં બદામ નો પાવડર ,દળેલી ખાંડ અને એલચી પાવડર મિક્સ કરો .હવે એમાં થોડું થોડું દૂધ નાખી હળવે હાથે લોટ બાંધો .લોટ કઠણ રાખવો .નાની…

  • ચાલ ઝાડની ખબર કાઢવા – મુકેશ જોષી

    કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી એ પંખીની હામ ખુટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા ઝાડ કુહાડી લાયક હો તો…

  • ના ના નહી આવું ,મેળે નહી આવું – હરીન્દ્ર દવે

    સાતમ આઠમ ના મેળા સોરાષ્ટ્ર માં ખુબ વખણાય છે .ચાલો એ મેળા ની યાદો થોડી તાજી કરી લઈએ .લતાજી ના કાંઠે ગવાએલું  આ સુંદર ગીત આપણ ને મેળા માં પહોચાડી મીઠા સ્મરણો માં તરબતર કરી દેશે .તો ચાલો સાંભળીએ . http://youtu.be/Nw0l6mgHNTU ના, ના, નહીં આવું, મેળે નહીં આવું, મેળાનો મને થાક લાગે; મારે વહેતે ગળે…

  • દેશ ભક્તિ

    દેશ ભક્તિ નું એક બીજું ગીત જે વારંવાર સાંભળવું ગમે . આપણાં રાષ્ટ્ર ધ્વજ તિરંગા ને ભાવ ભર્યું વંદન  . http://youtu.be/qf0sOWmA-p4

  • ભારત દેશ હૈ મેરા

    આજે સ્વતંત્રતાદિવસે મને સૌથી વધુ ગમતું આ ગીત આપ સૌ સાથે શેર કરું છું .આ ગીત માં આપણી અનેકતા માં એકતા ના દર્શન થાય છે. હેપી ઈન્ડીપેન્ડન્સ ડે. ગર્વ થી કહો હું ભારતીય છું . http://youtu.be/1g9LXjm8IzE

  • જાગો ભારત જાગો

    છોડવો દેશ ને ભ્રષ્ટાચાર ની જાળ થી , અનશન તો દુર ની વાત છે , બંધ કરવો લૂંટવાનું બીજા ના થાળ થી .  જાગો ભારત જાગો …………. ઈમાન થી મહેનત કરી કમાઈએ અમે , શાન થી ને બેઈમાની થી લૂંટી જાઓ તમે , ના કરો તિલક મોંઘવારી નું ને શૃંગાર ભ્રષ્ટાચાર નો , રહેવા દો…

  • કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

    લાગ્યો કસુંબીનો રંગ – રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ.. દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં…

  • શું તમે તમારા પોતાના મિત્ર છો ?

    મિત્રતા દિવસ ના અવસર ઉપર આપણે આપણા મિત્રો ને યાદ કરતા હોઈએ છે એસએમએસ,શુભેચ્છા શાયરી મોકલતા હોઈએ છે .અને ખુશ થતા હોઈએ છે .મિત્રો ભેગા મળી પાર્ટી મનાવતા હોય છે .બધુ સારું જ છે ના નથી પણ શું તમે તમારા પોતાના મિત્ર છો ?શું ક્યારેય એ વિચાર કર્યો છે ?  કોઈ ને દોસ્ત કે દુશ્મન…

  • જન્મદિવસ ની શુભકામના

    ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ? સુર્ય નું અજવાળું નથી તો શું થયું ? એક ચિરાગ જ બસ છે ઘર ને ઝળહળવા માટે , તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .

Got any book recommendations?