ગીત

અમારા વહાલા દીકરા ચિ .કાર્તિક સુધીર રાયચુરાના લગ્ન પ્રસંગે સંગીત સંધ્યા ના અવસરે મારા પપ્પા શ્રી કાંતિલાલ ઠક્કરે  એ ગાયેલું તલત મહેમુદ અને લતા મંગેશકર નું ગીત આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .શ્રી વિકાસ પટેલ , બિંદુ બેન અને તેમના સાથી કલાકારો ના વૃંદ અને તાળીઓ ના ગડગડાટ સાથે શરુ થએલું આ ગીત આશા છે આપ સૌ ને ખુબ જ ગમશે .

Watch “Mr. Kantilal Thakkar sings – Ye Nayi Nayi Preet Hai of Talat Mehmood‎” on YouTube

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: