અજમાવી જુઓ

૧ . રોજ રાતે સુતી વખતે નાભી ઉપર શુદ્ધ ઘી લગાવવા થી હોઠ ફાટતા  નથી .

૨ . રોજ હોઠ ઉપર ઘી થી હળવા હાથે માલીશ કરતા  એકદમ કોમળ અને ગુલાબી થાય છે .

૩ . હથેળી ને કોમલ રાખવા માટે લીંબુ નો રસ અને ખાંડ ને ભેગા કરી બને હાથ ભેગા કરી મસળવા .પછી હાથ ને ધોઈ નાખવા .

૪ . મૂળો વધારે પ્રમાણ માં ખવાઈ ગયો હોય તો  અજમો અને અને ખાંડ અથવા ગોળ ખાઈ લેવાથી અપચો નહી થાય .

૫ .અચાનક દાંત  દુખવા લાગે તો આદુ ને છીણી રુ નુ પૂમડું બનાવી જ્યાં દુખતું હોય તે બાજુ દાંત નીચે રાખવાથી દુખાવા માં રાહત થશે .


Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: