સામગ્રી
ટામેટા , કાંદા, લસણ, આદુ, મરચા ,કોથમીર .
હળદર ,ધાણાજીરું ,લાલમરચુંપાવડર ,મીઠું ,ખાંડ, ગરમ મસાલો
રીત
સૌ પ્રથમ ટામેટા ની ગ્રેવી બનાવો . એક પેન માં તેલ ગરમ થાય એટલે રાઈ જીરા નો વઘાર કરી
હિંગ નાખી ,ઝીણા સમારેલા કાંદા નાંખી થોડી વાર સાંતળો .પછી તેમાં વાટેલા લસણ ,આદુ મરચા નાંખી સાંતળો .પાછી તેમાં ટામેટા ની ગ્રેવી નાંખી ઉકાળો . પછી તેમાં ઘઉંના લોટ ની મસાલો નાંખી લોટ બાંધી નાની નાની ઢોકળી બનાવી ગ્રેવી માં નાંખો .થોડીવાર ચડવા.દો બધા મસાલા નાંખો. ચડી જાય પછી ખાંડ નાંખો .કોથમીર નાંખી ગરમ ગરમ પીરસો .
You must log in to post a comment.