પતંગ

સર્વે વાચક મિત્રો ને મકર સક્રાંતિ ની શુભ કામના .આજે એફ .બી પર સરસ ચાર લાઈન વાંચી .મને ગમી એટલે આપ સૌ સાથે શેર કરું છું .

સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.


Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: