રત્નકણિકા

ધીરજ ખૂટી પડે તો જાણવું કે તમે થોડી ઉતાવળ કરી .

ચાલાકી દ્વારા કોઈ મહત્વ નું કાર્ય સિદ્ધ થતું નથી .

નિખાલસ અને વિનય યુક્ત વાણી જ અસરકારક  હોય છે .

મારાથી  આ નહી થાય એવું માની માણસ પ્રયત્ન છોડી દે ત્યારે ઘણીવાર સફળતા નજીક માં જ હોય છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply