વૃક્ષ એકજ સેંકડો ફળ નું જતન કરતુ રહ્યું,
સેંકડો ફળ થી જતન એક વૃક્ષ કેરું ના થયું ,
એમ પોષે છે પિતા બે ચાર પુત્રો ને છતાં ,
સર્વ પુત્રો થી જતન એકજ પિતા નું ના થયું .

by
Tags:
Leave a Reply