સાથ -સંગાથ

મારી એક સખીરાજુલ શાહે  એ મને વોટ્સઅપ પર સુંદર મજાની શાયરી મોકલી છે .એ હું આપ સૌ સાથે શેર કરું છું .

કોઈ પ્રીત નિભાવી જાય ,કોઈ રીત નિભાવી જાય ,

કોઈ સાથ નિભાવી જાય ,કોઈ સંબંધ નિભાવી જાય ,

કરી દો જિંદગી કુરબાન તેના પર ,

જે દુઃખ માં પણ તમારો સાથ નિભાવી જાય .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply