આપ સો વાચક મિત્રો ને મારા સાલ મુબારક .નૂતન વર્ષ ની શુભેચ્છા .
આપ સૌ નું નૂતન વર્ષ મંગલમય નીવડે એવી અભિલાષા .
વડીલો ને અમારા આદર અને વંદન મુબારક ,
સ્નેહી જનો ને સ્નેહ મુબારક ,પરિવાર જનો ને પ્રેમ મુબારક ,
બાલ ગોપાલ ને વહાલ મુબારક ,નાનેરાને શુભાશિષ મુબારક ,
સમ વયસ્કો ને શુભેચ્છા મુબારક ,
આપ સૌ ને અમારા પરિવાર ના સાલ મુબારક .
હેપી દિવાળી અને હેપી ન્યુ ઈયર .
Leave a Reply