Author: Maya Raichura

  • વઢવાણી મરચા નું અથાણું

    વઢવાણી મરચા નું અથાણું :- સામગ્રી :- નાના કુમળા વઢવાણી મરચા ૨૫૦ ગ્રામ ,રાઈ ના કુરિયા ૨ મોટી ચમચી ,૨ થી ૩ લીંબુ નો રસ ,મીઠું સ્વાદ પ્રમાણે અને સરસિયું તેલ અથવા સીંગ તેલ ૨ ચમચી. રીત :- સૌ પ્રથમ મરચા ને પાણી થી ધોઈ કોરા કરીવચ્ચે થી કાપા કરી   લો .હવે તેમાં થોડું મીઠું…

  • ફરાળી ફરસી પુરી

    ફરાળી ફરસી પૂરી સામગ્રી :- ૧ કપ ફરાળી લોટ જે બજાર માં તૈયાર મળે છે તે , સિંધવ નમક સ્વાદ અનુસાર ,૧/૪ ટીસ્પુન આખું જીરું ,૧/૪ ટીસ્પૂન મરી નો ભૂકો , ઘી અથવા તેલ મોણ માટે ૨ થી ૩ ટે સ્પુન ,અને તળવા માટે તેલ અથવા ઘી ,જરૂર પૂરતું દૂધ અથવા જળ લોટ બાંધવા માટે…

  • ઋણાનુબંધ

    આજે અચાનક સવાર માં પાર્ક માં ચાલતા ચાલતા એક જાણીતો ચહેરો જોયો .હું કઈ વિચારું એ પહેલા જ એક યુવાન ‘જય શ્રી કૃષ્ણ,માસી’ કહી ને મારી સામે ઉભો રહ્યો .મેં પણ સામે પ્રેમ થી જય શ્રી કૃષ્ણ કહ્યું .અને પૂછ્યું કે તુ ગોપાલ છે ને ?અમારી બાજુ માં રહેતો હતો .ઓહ !કેટલો નાનો હતો ત્યારે…

  • અમે અમારી રીત પ્રમાણે રાતો ને અજવાળી છે

    આજે એફ .બી ઉપર એક સુંદર ગઝલ શ્રી ખલીલ ધન તેજવી રચિત  વાંચી.મને બહુ ગમી એટલે આપ સૌ સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને પણ ગમશે . અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે, મનમાં ભિતર હોળી…

  • સાલ મુબારક

    આપ સો વાચક મિત્રો ને મારા સાલ મુબારક .નૂતન વર્ષ ની શુભેચ્છા . આપ સૌ નું નૂતન વર્ષ મંગલમય નીવડે એવી અભિલાષા . વડીલો ને અમારા આદર અને વંદન મુબારક , સ્નેહી જનો ને સ્નેહ મુબારક ,પરિવાર જનો ને પ્રેમ મુબારક , બાલ ગોપાલ ને વહાલ મુબારક ,નાનેરાને શુભાશિષ મુબારક , સમ વયસ્કો ને શુભેચ્છા મુબારક…

  • નૂતનવરસ ની મંગલ કામના

    નૂતન વરસ ની મંગલ કામના નથી કામના સ્વર્ગ લોક ની ,જનસેવા માં વ્યસ્ત રહું , સંકટ સમયે સાંકળ થઇ હું દુઃખી જનો ના હાથ ગ્રહું . કુશળક્ષેમ હું વાંછું સહુ નું ,નૂતન વરસ નું નજરાણું, લક્ષ્ય જીવન નું સફલ થજો તમ,મુબારક સહુ ને આ ટાણું .

  • વહાલ વરસાવતું એકાદ સગપણ મળી આવે

    આજે મને વોટ્સ અપ પર એક સુંદર ગઝલ મારી એક મિત્ર એ મોકલી છે જે આપ સૌ વાચક મિત્રો સાથે આ મસ્ત મસ્ત ગઝલ શેર કરું છું .ગઝલકાર નું નામ ? વહાલ વરસાવતું એકાદ સગપણ મળી આવે લીમડા ના વૃક્ષ માં ક્યાંક ગળપણ મળી આવે ચીંથરેહાલ નોટ નો શું ભરોસો ફાટી પણ જાય પરચુરણ ને…

  • ઝાંઝર અલક મલક થી આવ્યું રે – સુન્દરમ

    હમણાં નવરાત્રી ચાલે છે ત્યારે બધાજ મન મુકીને નાચવા માટે થનગનતા હોય છે .અને એમાં મને હિમાલી વ્યાસ ના મધુર કંઠે ગવાએલી શ્રી સુન્દરમ  ની આ સુંદર રચના કે જેણે લોકો ના હૃદય માં અડીંગો જમાવ્યો છે અને હમેશા ફરી ફરી ને ગણગણવું ગમે એવું આ ગીત જેને લોકગીત પણ કહી શકાય એ યાદ આવ્યું…

  • વાવડી ના પાણી ભરવા ગ્યા’તા

    વાવડી ના પાણી ભરવા ગ્યા’તા હો રાજ રે! વાવડી ના પાણી ભરવા ગ્યા’તા મને કેર કાંટો વાગ્યો . હો રાજ રે! વડોદરા ના વૈદડા તેડાવો ! મારા કાંટડીયાકઢાવો! મને પાટડિયા બંધાવો ! મને કેર કાંટો વાગ્યો . હો રાજ રે !ધોરાજી ના ઢોલિયા મંગાવો ! મહી પાથરણા પથરાવો !આડા પડદલડા બંધાવો ! મને કેર કાંટો…

  • મદદગાર મિત્ર – start your blog today

    આનંદો    !         ખુશખબર !              આનંદો ! અમે શરુ કરી છે  ફ્રી સર્વિસ વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન.ઘણીવાર એવું બને છે કે આપણે કૈક કરવા નું વિચારતા હોઈએ પણ આપણ ને એના વિષે માહિતી ના હોય અથવા અપૂરતી માહિતી હોય અને થશે કે નહી કેવીરીતે કરીશું એવી દુવિધા…