કુદરત ની કરામત :- ફક્ત રાતે થોડા કલાકો માટે જ ખીલતું પુષ્પ પણ આસપાસ ના વાતાવરણ ને સુગંધ થી મઘમઘાવી દે .પોતાનાં અસ્તિત્વ નો પમરાટ પસરાવી દેતું અને મને ખુબ જ ગમતું આ પુષ્પ .
Author Archives: Maya Raichura
ઇન્સ્ટન્ટ મીઠાઈ
કોપરા ના લાડુ સામગ્રી : – ૧ કપ સુકા કોપરા નું ખમણ , ૨ થી ૩ ટે સ્પુન બુરું ખાંડ , ચપટી ઈલાયચી નો પાવડર , ૨ ટી સ્પુન દૂધ અને રોઝ એસન્સ ૨ થી ૩ ટીપા . સજાવટ માટે ગુલાબ ની પાંદડી . રીત : – સો પ્રથમ એક બાઉલ માં કોપરા નું ખમણ …
હ્રદય
મગજ ની બધી ચાલાકી હ્ર્દય ની કોમળતા સામે હરી જાય છે .
મિત્ર
આપત્તિ માં મિત્ર ની , યુધ્ધ માં શુરવીર ની , દેવું થઇ જાય ત્યારે પવિત્રતાની અને ગરીબી માં પત્ની ની કસોટી થાય છે .
વિશ્વાસ
સૌથી મોટો શ્વાસ – વિશ્વાસ અને સૌથી મોટી ખાણ – વખાણ .
ભાઈ બેન
વાદળી વરસજે મારા વીરા ના ખેતરમાં .
ભૈયા
હું નથી તારી પાસ તો શું થયું , મારી યાદ તો છે ને , મારા પ્રેમ નું પ્રતિક મારી રાખડી તો છે ને , નીરખજે એને ધ્યાન થી ,તો દેખાશે તને બેનડી , એક એક તાર રાખડી નો કહેશે તને મારા હ્રદય ની વાતડી .
ગરીબ
જે આપે ગરીબ ને રોટલા નો ટુકડો ,હરી તેને સાવ ઢુંકડો .
શાયરી
આવે બેનડી , બાંધે વીરા ને રાખડી , વીરા ને ખુશ જોઈ ને ઠરે તેની આંખડી , અક્ષત થી વધાવે ને આરતી ઉતારે , ઓવારણાં લઈ ને મો માં મુકે સાકર ની ગાંગડી .
શાયરી
સુરજ માં આગ છે ,ચંદા માં દાગ છે , પણ ભાઈ બહેન નો પ્રેમ અથાગ છે .
You must be logged in to post a comment.