દોસ્તી

મારી દોસ્તી અનોખી ને મારા દોસ્ત પણ અનોખા , કહેવાય સહુ વૃક્ષ પણ ફલ ફૂલ પાન બધાના નોખા નોખા , દરેક ના ખીલવા ના અંદાજ નોખા નોખા , પણ આપે સહુ ને આનંદ  એક સરખા . મેં તો દોસ્તી કરી મારા  આંગણ માં ખીલેલા  વૃક્ષો સાથે . મારા એ મિત્રો  મને ખુબ જ વ્હાલા છે […]

પ્રેમ

પ્રેમ ને દોલત થી  ખરીદી  શકાતો  નથી , પ્રેમ ને  કોઈ પણ ત્રાજવે તોલી શકાતો નથી , પ્રેમ અને  પૈસા  બંને જરૂરી છે  જીવવા માટે , એક નો પણ અભાવ હોય  જીવન  માં તો , જીવન  લાગે છે વન જેવું .

શાયરી

જીવન માં એવો સમય પણ ક્યારેક આવે છે , જયારે  સંબંધો પણ બોજ લાગે  છે , આશ્વાસન  ના શબ્દો પણ તીર ની જેમ વાગે છે , અરે ! બીજું તો શું ,પ્રેમ નો પણ હ્રદય ને ભાર લાગે છે .

%d bloggers like this: