Author: Maya Raichura
-
ગુજારે જે શીરે તારે,
ગુજારે જે શીરે તારે, જગત નો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું , પ્યારાએ , અતી પ્યારું ગણી લેજે.
-
સભાઓ માં નથી કે મહેફીલો માં નથી,
સભાઓ માં નથી કે મહેફીલો માં નથી, જે મજા મૌન માં છે તે ચર્ચાઓ માં નથી.
-
મુજે તેરી હી આરજૂ તેરી હી જુસ્તજુ હૈ,
મુજે તેરી હી આરજૂ તેરી હી જુસ્તજુ હૈ, મેરી હર ધડકન મેં તું હી તું હૈ , ઈસ દુનિયા મેં મુઝે સબસે અઝીઝ તું હૈ.
-
તું ભી હૈ હરજાયી તો
તું ભી હૈ હરજાયી તો મેરા ભી યહી તોર સહી , તું નહિ ઔર સહી ઔર નહિ ઔર સહી.
-
થાક્યા ને વીસામો
થાક્યા ને વીસામો , હૈયે હુંફ ધરી હરખાઉ , મન માધવ માં લીન બનાવું, ભક્તિ થી ભીંજાવું, પ્રેમ લાગણી થી તરબોળ એવું દીલ મારું બનાવું, પ્રભુ ને પણ રહેવા નું મન થાય એવું હ્રદય મારું બનાવું.
-
જેમ તારાઓ આકાશ નું સ્મિત છે,
જેમ તારાઓ આકાશ નું સ્મિત છે, વીજળી એ વર્ષા નું સ્મિત છે, પુષ્પ એ બાગ નું સ્મિત છે, તેમ સંતાન એ માં નું સ્મિત છે.
-
નીયંતાએ જીવન આપ્યું છે તો જવી લઈશું
નીયંતાએ જીવન આપ્યું છે તો જવી લઈશું , જરૂરત માં એકબીજાને અનુકુળ થઈ જઈશું ભલે અમને કોઈનો પ્યાર ના મળે, અમે સુવાસ થઈને ફૂલ સાથે પ્યાર કરી લઈશું.
-
ભંડાર જયાં ભરપુર છે
ભંડાર જયાં ભરપુર છે ,ત્યાં ખાનારું કોઈ નથી, જયાં ખાનાર ઘણા છે , ત્યાં ખાવાનું કંઈ નથી , તરસ્યા મરે છે સેંકડો ,ત્યાં પાણી નથી , જયાં ધોધમાર પાણી વહે, ત્યાં પીનાર કોઈ નથી.
-
દીવાળી તો સૌ ઉજવે છે ,
દીવાળી તો સૌ ઉજવે છે , કોઈ દીપ જલાવે છે તો કોઈ દીલ.
-
હોળી તો આપણે બંને
હોળી તો આપણે બંને રમીએ છીએ ,ફરક એટલો છે કે તમે રંગો થી ભીંજાઓ છો ને અમે આંસુઓ થી.