Author: Maya Raichura

  • ગ્રીન દાળ

    ગ્રીન દાળ સામગ્રી :  ૧ વાટકી  મગ ની ફોતરા વાળી  દાળ ,  પાલક ના  ૫ થી ૬  પાન , સુવા ની ભાજી ૧/૨  કપ , લીલું લસણ  ૨ ચમચી , ટામેટા – ૧ નંગ , લીલી ડુંગળી  પાન સાથે  ૧/૨  કપ  , આદુ મરચા ની પેસ્ટ  ૨ ચમચી , કોથમીર   સજાવટ માટે ,  મીઠું  સ્વાદ …

  • બદામ

    ૨ બદામ ને રોજ રાતે  પાણી માં  પલાળી   છાલ ઉતારી સવારે ખાવા થી   યાદશક્તિ  સારી થાય છે.

  • આધાશીશી

    ત્રણ  દિવસ સવારે  નરણા કોઠે  ઘી અને ગોળ એક ચમચી  મેળવી  ખાવા થી  આધાશીશી નો દુખાવો મટે છે .

  • શાયરી

    કલમ  લઈ લખવા   બેઠો , શબ્દ બે ચાર , કાગળ રહ્યો કોરોકટ  ને  લોચનીયા  માં આંસુડા ની ધાર , કેમ કરી  ને મોકલવા હૈયા કેરાં હેત , હેત ની તો વરસે હેલી , કાગળ  તો  બે વેંત .

  • શાયરી

    તારી આંખો ની પ્યાસ બનવા  તૈયાર છું , તારા હ્રદય નો શ્વાસ  બનવા તૈયાર  છું , તું જો આવી ને  મને  સજીવન  કરે તો , હું રોજે રોજ લાશ બનવા  તૈયાર છું .

  • શાયરી

    પ્રીત ને  મારા દીલ માં જ  રાખું છું , આંસુ ને  નયન થી દુર રાખું  છું , બેવફા  આ જગ માં  વફાદારી રાખું છું , મને ભૂલી જનારા ને  પણ કાયમ યાદ રાખું છું .

  • શાયરી

    હવે તને ચાહવાનો કોઈ અર્થ નથી , મનેસમજી શકે એવું  તારું દીલ નથી , તું  મને  નજર અંદાજ કરે , અને હું તને  ચાહ્યા  કરું , એ  મને  મંજુર નથી .    

  • રોજ લસણ નો ઉપયોગ કરવાથી

    રોજ લસણ નો ઉપયોગ કરવાથી  લોહી પાતળું રહે છે અને  વાયુ ના રોગો માં પણ રાહત  મળે છે .

  • રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને

    રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને ખાંડ  નાંખી ઉકાળેલું  દૂધ પીવાથી  ઊંઘ  સારી આવે છે અને અનિંદ્રાની  તકલીફ  દુર થાય છે .

  • આ મોંઘવારી માં સૌ ને પરવડે

    આ મોંઘવારી  માં  સૌ ને  આપવાની  પરવડે એવી ચીજ  –  સલાહ .