Author: Maya Raichura
-
દુઃખ નું ઓસડ દહાડા
દુઃખ નું ઓસડ દહાડા ને રોગ નું ઓસડ કાઢા.
-
વૃક્ષ ગમે તેટલું વિશાળ બને
વૃક્ષ ગમે તેટલું વિશાળ બને કે ઊંચું વધે પણ તેનાં મૂળિયાં ધરતી થી જોડાયેલા જ રહે છે .
-
ચીલે ચીલે સૌ ચાલે
ચીલે ચીલે સૌ ચાલે ,ચીલો ચાતરે તે શુરવીર .
-
ફરાળી ભજીયા
ફરાળી ભજીયા સામગ્રી : ૧ કપ રાજગરા નો લોટ , ૩ થી ૪ ચમચી દહીં , વાટેલા આદુ મરચા ૨ ચમચી , આખુ જીરુ નાની ૧/૨ ચમચી , મીઠું સ્વાદ મુજબ , કોથમીર થોડી , તળવા માટે તેલ . રીત : – તેલ સીવાય ની બધી સામગ્રી મિક્સ કરો . જરૂર મુજબ પાણી નાંખી ખીરું …
-
પ્રણય ની પારખું દ્રષ્ટિ
પ્રણય ની પારખું દ્રષ્ટિ અગર તમને મળી હોતે , તમે મારી છબી ભીંતે નહી દીલ માં જડી હોતે .
-
પરિચિત છું છતાંયે
પરિચિત છું છતાંયે દુર ખૂણામાં ઉભેલો છું , મને શું ઓળખે લોકો સમય વિતાવી ચુકેલો છું , તિરસ્કારો અભિમાની કહી ને કેમ સહેવાયે , મનાવી લેશો એ આશા એ રૂઠેલો છું .
-
કાતિલ છે તું કે કોઈ હુર
કાતિલ છે તું કે કોઈ હુર , દિલડું ચોરી લે તારા ચહેરા નું નૂર .
-
તમે મારા દેવ ના
કાના ને મમ્મી પપ્પા તરફ થી સપ્રેમ ભેટ . તમે મારા દેવ ના દીધેલ છો , તમે મારા કુલ દીપક છો , તમે મારી આંખો નું નુર છો , આવ્યા ત્યારે અમર થઈ ને રહો . બેટા , તું સદા ખુશ રહે , તારી જીવન રાહ માં પ્રભુ તારા હમસફર છે . આવું સુંદર …
-
ઉગતા સૂર્ય ને
ઉગતા સૂર્ય ને પુજે સૌ , મધ્યાહને સામું જોતાં ડરે , સાંજ સમે ભેગા થઇ , સૂર્યાસ્ત ને નીરખી આનંદ લે સૌ .
-
નાણાં વગર નો નાથિયો
નાણાં વગર નો નાથિયો ને નાણે નાથાલાલ , નાણાં હોય તેની પાછળ ફરે અમથાલાલ , નાથીયા ની સામે જુએ ના કોઈ, ને , નાથાલાલ ને કરે સલામ વારંવાર .
You must be logged in to post a comment.