Category: Uncategorized

  • માણસ માણસ રમીએ

  • કોઈ ઝાડ તોડશો નહીં…   

    ​દેહ દાન કરનાર એક વ્યક્તિના સુંદર વિચારો આપ સૌ સાથે માણું છું…..  ” મારી ચિતા પર રાખવા          કોઈ ઝાડ તોડશો નહીં…       આવતો જન્મ જો પક્ષીનો                 મળ્યો   તો હું મારા માળા રૂપી     ઘર ક્યાં બાંધીશ……? “

  • સરનામું મંદિરનું 

    લઇ કદીય સરનામું મંદિરનું  હવે મને ભટકવું નથી, જાણીલો, પ્રસાદ સિવાય  ત્યાં કઈજ મળતું નથી. અમસ્તી થાય છે ભીડ, તારા નામથી આ કતારમાં, થાય કસોટી તારી, એ પગથીયું કદી ચઢવું નથી. હશે મન સાફ, તો  અંતરમાં બિરાજે છે તું આપોઆપ, દીધું છેને દેશે જ, ભલામણ જેવું કંઈજ કરવું નથી. હજી માણસ જ સમજ્યો છે ક્યા, […]

  • ​પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે

    ​પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે.. પુરુષ.. જે પોતાની પહેલા પત્નીનું વિચારે… પુરુષ.. જે પોતાની પહેલા સંતાનો નું વિચારે… પુરુષ.. જે પોતાની પહેલા પરિવારનું વિચારે.. સાહેબ.. સવારે નવ થી રાતે નવ બૂટ પહેરી ને જુઓ ત્યારે ખબર પડે પુરુષની વ્યથા અને દશા..! ફાટેલા ગંજી ને મોજા પહેરીને પણ પત્ની ને હસતા હસતાં કહે કે […]

  • સુખ ને વહેચતા શીખો

  • मैं भारत का वोटर हूँ, मुझे लड्डू दोनों हाथ चाहिये 

    ​-मैं भारत का वोटर हूँ, मुझे लड्डू दोनों हाथ चाहिये  -बिजली मैं बचाऊँगा नहीं, बिल मुझे कम चाहिये, -पेड़ मैं लगाऊँगा नहीं,  मौसम मुझको नम चाहिये, -शिकायत मैं करूँगा न हीं, कार्रवाई तुरंत चाहिये -बिना लिए कुछ काम न करूँ,  भ्रष्टाचार का अंत चाहिये  -पढ़ने को मेहनत न बाबा,  नौकरी लालीपाॅप चाहिये -घर-बाहर कूड़ा फेकूं,  […]

  • જાગને જાદવા ,લાગી બીક લાગવા

    આજે એફ .બી ઉપર પીયુષભાઈ રાયઠઠા ની પોસ્ટ વાંચી મજા આવી એટલે આપ સૌ સાથે પણ શેર કરું છું એ આશા સાથે કે આપ સૌ ને પણ ગમશે . જાગ ને જાદવા લાગી બીક લાગવા નથી મારગ ભાગવા વધારા ના ક્યાં રાખવા? તુજ વિના બેંકમાં કોણ જાશે? રાતે લોક ટોળે વળ્યાં ને પ્રભાતે એજ કતારે […]

  • એને પરંપરાગત લગ્ન કહેવાય

        એફ .બી ઉપર ની એક પોસ્ટ જે મને બહુ ગમી એ આપ સૌ સાથે શેર કરું છું .

  • સાલ મુબારક

    આપ સો વાચક મિત્રો ને મારા સાલ મુબારક .નૂતન વર્ષ ની શુભેચ્છા . આપ સૌ નું નૂતન વર્ષ મંગલમય નીવડે એવી અભિલાષા . વડીલો ને અમારા આદર અને વંદન મુબારક , સ્નેહી જનો ને સ્નેહ મુબારક ,પરિવાર જનો ને પ્રેમ મુબારક , બાલ ગોપાલ ને વહાલ મુબારક ,નાનેરાને શુભાશિષ મુબારક , સમ વયસ્કો ને શુભેચ્છા મુબારક […]

  • પ્રભુ ની પ્રભુતા

    મૂર્તિઓ બનાવી વેચવા વાળા ગરીબ કલાકાર માટે  ખુબ સુંદર બે પંક્તિઓ. ગરીબો ના બાળકો પણ જમી શકે તહેવારો માં , એટલે ભગવાન પણ ખુદ વેચાય જાય છે બજારો માં .