Mindblown: a blog about philosophy.

  • જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

    જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ? આટલા અબોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઊતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું ! હું તો બોલીશ છતાં માનશો તમે કે…

  • પતંગ

    હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ, છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ ! ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી, જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ ! આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ? ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ ! મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે ! આપણાથી…

  • પૂનમ ની પ્યારી પ્યારી રાત

    http://youtu.be/tb4KxsgqI9U

  • રૂપલે મઢી છે સારીરાત

    ચાલો આજે એક સુંદર મઝા નુ ગુજરાતી ગીત જે લતાજી એ ગાયું છે તે સાંભળીએ . http://youtu.be/g7FHa-kr0rc

  • આપણે ભરોસે આપણે હાલીએ – પ્રહલાદ પારેખ

    આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો ખુદાનો ભરોસો નાકામ; છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે, ‘તારે ભરોસે, રામ !’ એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ … બળને બાહુમાં…

  • તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં – રમેશ પારેખ

    તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં, કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં. શા માટે બાધી રાખવા સગપણના પાંજરે? લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં. કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ, રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં છું હું કોઇક માટેની…

  • હું કશુંક પી ગયો છું…. – ગની દહીંવાલા

    જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું, કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું. હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા, ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું. આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો, કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું. નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ…

  • વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત

    વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત વાદળ થઈ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનું નામ લેતા ? આકાશે ખાલી શું રખડ્યા કરો છો ? જેમ ચુંટણીમાં રખડે છે  નેતા . આખ્યુંમાં  આસુંના વાવેતર થઈ ગયાં  છે તમને જરાય એનો ખ્યાલ છે ? નહીંતર ચોમાસું આવું મોઘું ના થાય , મને લાગે છે વચ્ચે…

  • મગ ની દાળ

    જો મગ ની દાળ ના ભજીયા ( દાળવડા ) નુ ખીરું વધ્યું હોય તો એમાં થોડું દહીં નાખી ઢોકળા ની થાળી ઉતારવી .ઠરે પછી નાના પીસ કરી તેલ માં રાઈ, હિંગ ,લીમડા ના પાન અને મરચા ની ચીરી ઓ  નાખી વઘાર કરી ગરમ ગરમ ખાવા ના ઉપયોગ માં લેવું . મગ ની દાળ ના ખીરા…

  • હ્રદય છલકાઇને મારું – કૈલાસ પંડિત

    હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી રુદનના…

Got any book recommendations?