Mindblown: a blog about philosophy.

  • મારા પપ્પા

    *પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું…* *કેવી રીતે ?* 1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને… 2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે… 3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ […]

  • મારા પપ્પા

    *પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું…* *કેવી રીતે ?* 1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને… 2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે… 3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ […]

  • માણસ ની ઓકાત

    માણસની ઓકાત બાકસની એક દિવાસળી, ધી નો એક લોટો, લાકડાના ઢગલા ઉપર, થોડા કલાકમાં રાખ…. બસ આટલી છે માણસની ઓકાત!!!! એક બુઢા બાપ, સાંજે મરી ગયા, પોતાની આખી જીંદગી, પરિવારના નામે કરી ગયા, ક્યાંક રડવાનો અવાજ, તો ક્યાંક વાતમાં વાત, અરે જલ્દી લઈ જાઓ, કોણ રાખશે આખી રાત…. બસ આટલી છે, માણસની ઓકાત!!!! મર્યા પછી […]

  • આંસુ

    બહાર આવતા આંસુ ને એક જ વાત નડી છે, મારા હસવા કે રડવાની કોઈને ક્યાં કાંઈ પડી છે !

  • વિશ્વ માતૃભાષા દિવસ

    હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં please આવી ગયું છે, અને આ શું ??? સાચા સબંધો માં પણ sorry હોય છે ??? ખબર જ નથી પડતી કે ફરજ માં thanks ક્યાંથી ???? માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું છે, અને અગ્રેજી માં જ માસ્ટર થાવું છે. પણ શું એના માટે માતૃભાષા નો […]

  • *valentine day!!*

    પત્ની ના વાળ મા અચાનક ગજરો લગાવતાજ તેની આંખમાં ખીલતા પ્રીતનું ગુલાબ, એજ મારો *rose day!!* પત્ની ને આમજ જીન્દગી ભર સાથ આપું એવી યાચના કરૂ, એજ મારો *propose day!!* રસ્તા પર અનાથ છોકરાને ચોકલેટ આપીને હસાવુ, એજ મારો *chocolate day!!* છોકરાઓને શા માટે જોઈએ બહાર નો ટેડી, એક દિવસ ઘોડો બની હું જ બનીસ […]

  • મને મારા ભાગનું એક ટુકડો આકાશ આપો

    MeenaDoshi ની પોસ્ટ પર થી સાભાર રોઝ ડે, ચોકલેટ ડે અને કઇક કેટલાય ડે.. આવશે અને જશે પણ સ્ત્રીને કોઇ પુછશે કે તે શું ઈચ્છે છે? ના ઘુટણીયે પડીને ગુલાબ આપો, ના મનગમતા લેખકની કિતાબ આપો, ન જોઈએ રૂ જેવાં પોચકા રમકડાં ન જોઈએ મધમીઠી શાયરીના ગતકડાં હે પુરુષ.. જો આપવું જ છે …તો… મને […]

  • હે ઈશ્વર,! અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને, ત્યારે જ અમને મારજે.

    એવી ખુમારીથી જીવ્યા છીએ કે કોઈના પર ડીપેન્ડન્ટ રહ્યા નથી. વેન્ટીલેટર ઉપર પણ નહિ રહી શકીએ. શરીરમાં પાંચ જગ્યાએ નળીઓ ભરાવેલી હોય અને ખાટલા પર પાથરેલી કોઈ જૂની કરચલીઓવાળી ચાદરની જેમ પડ્યા હોઈએ, ત્યારે નહિ મારતો. મંદિરમાં સાંજ ટાણે દીવો કર્યો હોય અને કોઈ સુગંધી પવનની એક થપાટ સાથે એ દીવો ઠરે, એવી રીતે અમને […]

  • લગ્નજીવનની હકીકત

    *લગ્નજીવનની હકીકત :-* ___________________________ નહોતી મને તારી પડી કે નહોતી તને મારી પડી આતો તને જોવા આવ્યો ને તું જડી હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી પછી તો એક-બીજાની એટલી પડી કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી પ્રેમની વરસાવી એવી ઝડી. […]

  • પપ્પા સાથે ડેટ પર જવું છે – ડો.નિમિત ઓઝા

    એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે… ડૉ. નિમિત્ત ઓઝા થોડા સિક્રેટ્સ શેર કરવા છે, થોડી કબૂલાતો કરવી છે, એમણે આપેલી જિંદગીના બદલામાં, એમને એક સાંજ ધરવી છે. બાળપણમાં જે હાથ તેડીને ખભા પર બેસાડતો, એ જ હાથને વ્હાલ કરવું છે, એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે… કોલેજમાં ગમતી છોકરીથી લઈને, એમની […]

Got any book recommendations?