Mindblown: a blog about philosophy.

  • એક સામાન્ય માણસ ની વિવશતા

      એક ગામડાના માણસને અકસ્માત થયો .  અકસ્માત ભયંકર હતો . તેનો એક પગ ભાંગી ગયો . કોર્ટમાં કેસ દાખલ થયો . વકીલે  પોતાના અસીલને તૈયાર કર્યો . ઘણી દલીલો થઈ . એકબીજાના વકીલોએ દલીલો કરી . છેલ્લે દિવસે અકસ્માત થયેલા માણસને ન્યાયાધીશે પૂછ્યું : ` કાકા, અકસ્માત થયા પછી તમે ચાલી શકો છો કે કેમ ?’ થોડો…

  • નિષ્ફળતાથી નાસીપાસ ન થવાય !

    એક છોકરી, નામ તેનું નીતા ભણવામાં ભારે હોશિયાર . ભણતાં ભણતાં એસ . એસ . સી માં આવી . સમગ્ર, ગુજરાતમાં – બોર્ડમાં પ્રથમ દશમાં આવવાનો પાક્કો વિશ્વાસ . બધાં પેપરો સારા ગયા ; પરંતુ ઈંગ્લીશનું   પેપર થોડું અઘરું લાગ્યું . છતાં ૩૫ -૪૦  ગુણ તો આવી જ જશે , તેવો વિશ્વાસ . પરિણામનો દિવસ આવ્યો .…

  • જિંદગી

    જન્મ્યા જીવ્યા અને મરી ગયા , કહેવાય નહીં એ જિંદગી . જે કરી ગયા કામ તેની જ, ગણાય આ જિંદગી . જે નામ હૈયે  આવતા , હરખ અનેરો થાય છે . તે સંતોના ચરણોમાં મસ્તક ઝૂકી  જાય છે . જે માનવીને જગાડવા , ખર્ચી રહ્યા છે જીંદગી ની સાહ્યબી . તેવી જ જીવાય જિંદગી તો…

  • ઊગતા સૂર્યનું દર્શન કરવા અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું ?

    ઊગતા સૂર્યનું દર્શન કરવા અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું ? વેદોમાં ઊગતા સૂર્યના કિરણોનું  ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે . અર્થવેદના એક મંત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉદય પામતો સૂર્ય મુત્યુના સર્વે કારણો અર્થાત સર્વ રોગોને નષ્ટ કરનાર છે . ઉદિત થતા સુર્યમાંથી આવા રક્ત કિરણો નીકળે છે . આ લાલ કિરણોમાં જીવનશકિત હોય છે…

  • સંત શ્રી જલારામ બાપા

    ૧૩૨ મી પુણ્યતિથી નિમિતે સંત શિરોમણી પ. પૂ .  વંદનીય શ્રી જલારામબાપા ના ચરણો માં કોટી કોટી વંદન .            “ નામ કહતા ઠક્કર, નાણાં નહી લાગત ,કીતી તણાં કોટડા, પડયા નવ પડંત. ” આજે મારે લોહાણા, રઘુવંશી, ઠક્કર લોહરાના, સુર્યવંશી , વગેરે અનેક નામોથી  પ્રચલીત ઠક્કર સમાજ અને એ ઠક્કર સમાજ માં…

  • વાર્ધક્ય

    ડૉ . શ્રી મુકેશ ભાઈ જોષીએ મને ઈમૈલ થી આ ગઝલ મોકલી છે જે આપ સૌ ની સાથે શેર કરું છું . આશા છે આપ સૌ  વાચક મિત્રો ને જરૂર ગમશે . ઉગતા સુર્ય ને પૂજવા ની વાત નથી , આ તો  આથમતા સુરજ ની વાત છે , શબ્દો નવા નવા શીખવા ની વાત નથી…

  • નર્યું પાણી જ મારા દર્દ નો ઉપચાર લાગે છે

    નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે, રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે… દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ, ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે… મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં, હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે… હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ, કમળ…

  • રોટલાવાળા બાપા (પૂ શ્રી રસિકબાપા )

    અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી .એ ઉક્તિ ને યથાર્થ કરતા અમારા વહાલા બાપુજી શ્રી રોટલા વાળા બાપાપૂ શ્રી રસિકબાપા આજે ૮૪ વર્ષ ની ઉમરે પણ વિવિધ ક્ષેત્રે સેવા કરતા રહે છે .  પોરબંદર માં ગરીબ કામદાર વસાહત માં ઝુંપડા માં  રહેતા લોકો ના બાળકો  ની દશા અને એમનું જીવન જોઈ બાપા…

  • રૂપ કૈફી હતું

    રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો…

  • પ્રણય

    બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું

Got any book recommendations?