Mindblown: a blog about philosophy.

  • સંવાદ

    માનવ  – ભગવાન  મને કરોડપતિ બનાવી દો . ભગવાન – વત્સ તું તો કરોડપતિ જ છે ને . માનવ – શું પ્રભુ ? મારી પાસે લાખ રૂપિયા નથી ને તમે કરોડપતિ કહો  છો ? ભગવાન – વિચારી ને ગણતરી કરી જો ,તારા બધા અંગો અમુલ્ય  છે પણ કીમત મૂકી જો . હ્ર્દય ,ફેફસા , જ્ઞાનતંત્ર…

  • જિંદગી

    મીણ જેવી છે આપણી જિંદગી  જે દુઃખ ના જરા અમથા તાપ થી પીગળવા લાગે છે .

  • ફૂલ

    ફૂલ તુજ કીસ્મત ના શું કરું વખાણ ? તું મરી ને થાય છે અત્તર , હું કેવળ કાળી રાખ થાઉં છું

  • ઘડતર

    પડી જાય ઘર બન્યા પહેલાતો ચણતર ની ખામી છે , બેટા બાપ સામે થાય તો ભણતર ની ખામી છે , શ્રવણ ની માતૃ પિતૃ ભક્તિ છે ભૂમિ ના કણ કણ માં , એ ભૂમિ માં આવું થાય તો નક્કી ઘડતર ની ખામી છે .

  • નુતન વર્ષ ની અભિલાષા

    સહુ ને નમન મારા નુતન વરસ ના , નુતન વરસ ના ને હૈયા ના હરખ ના …………….સહુ ને નુતન વરસ ના આ નવલા પ્રભાતે , હળીમળી રહું હું તો સહુ ની સંગાથે , સૌથી સંબંધ રહે નિસ્વાર્થ ના …………………………..સહુ ને સહુ ની સંગાથે રહું ફૂલ ની સુવાસે , કંટક ના બનું કદી કોઈ ની રાહ…

  • દીવાળી

    આજ દીવાળી કાલ દીવાળી , ભેગા મળી સૌ ખાય સુંવાળી.

  • જ્ઞાન નું ગણિત

    જ્ઞાન નું ગણિત એક કહે ઈશ્વર ભજ , બે કહે બગડેલું તજ , ત્રણ કહે તન મસ્ત બનાવો , ચાર કહે ચતુરાઈ બતાવો , પાંચ કહે પાવરધા રહેજો , છ કહે છળ માં ન વ્હેજો , સાત કહે તમે સેવા કરજો , આઠ કહે અળગા ના રહેજો , નવ કહે તમે રહેજો નમતા , દસ…

  • નુતન વર્ષ ની મંગલ કામના

    નથી કામના સ્વર્ગલોક ની ,પ્રભુ સેવા માં વ્યસ્ત રહું , સંકટ સમયે સાંકળ થઇ , હું દુખી જનો ના હાથ ગ્રહું , કુશળ ક્ષેમ વાંછુ સહુ નું , નુતન વર્ષ નું એ નજરાણું , લક્ષ્ય જીવન નું સફળ થાજો સહુનું , મુબારક સહુ ને આ ટાણું .

  • નુતન વર્ષ

    નવા  વરસ માં નથી નવું કાંઈ , બધુ પુરાણુંભાસે  છે , એજ સ્વાર્થ ને એ જ ભોગ માં , નવું નવું શું લાગે છે ? એ જ દિવસ ને એ જ રાત છે , સૂર્ય ઉગે છે એનો એ , એ જ  જગ ની જુઠી જંજાળો , નવું વરસ હું માનું  શેં ? કાળ ગણિત…

  • મિત્રો

    સારા સમય માં મિત્રો  આપણ ને ઓળખે છે અને નબળા સમય માં આપણે મિત્રો ને ઓળખતા  થઈએ છીએ .

Got any book recommendations?